ડૉ.સીમાબેન પટેલ ને ” દેવ સેના” ના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિમણુંક

સાઉથ એશિયન રિપોર્ટર એસોસિયેશનનાં સ્થાપક ચેરપર્સન, હિન્દ ન્યૂઝ (ન્યૂઝપેપર) ના તંત્રીશ્રી અને રાષ્ટ્રીય એકતા મંચના સ્થાપક અધ્યક્ષા તથા અનેકો અનેક સેવાકીય સંસ્થાઓ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પદવી પર રહી ” લોક સેવા એ જ માનવ સેવા” ને હર હંમેશ સાર્થક બનાવનાર કાલાવડ અને જામનગરમાં હંમેશા લોકસેવા અને પ્રજાલક્ષી કાર્યો માં પોતાનું જીવન વ્યતીત કરનારા આપણા સૌના આદરણીય એવા માન. ડો. સીમાબેન પટેલ ને ” દેવ સેના ” માં ” રાષ્ટ્રીય મીડિયા પ્રભારી” તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન   Post Views: 228